ઝુમ તાલીમ

દસ સત્રો, ત્રણ-બારના જૂથો માટે દરેક સત્રના બે કલાક


5 મિનિટ
ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે

પ્રભુ કેવી રીતે સામાન્ય લોકોના સરળ કાર્યો કરવા દ્વારા મોટી અસર ઉપજાવવા માટે ઉપયોગ કરે છે તે તમે જોશો.

15 મિનિટ
શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા

શિષ્ય હોવાનું, શિષ્ય બનાવવાનું અને મંડળી શું છે તેનું મહત્ત્વ શોધો.

15 મિનિટ
ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે

શિષ્ય હોવું એટલે આપણે પ્રભુની વાત સાંભળીએ અને તેને આધીન થઈએ.

15 મિનિટ
SOAPS બાઇબલ વાંચન

દૈનિક બાઇબલ અભ્યાસ માટેનું સાધન તમને પ્રભુનાં વચનો સમજવા, આધીન થવા અને બીજાઓને જણાવવા માટે મદદરૂપ થશે.

15 મિનિટ
જવાબદાર જૂથો

એક જ જાતિના બે વ્યક્તિઓ અઠવાડિયા દરમ્યાન મળીને એકબીજાને તેઓ જે ક્ષેત્રોમાં સારું કાર્ય કરી રહ્યા હોય તેમાં ઉત્તેજન આપે અને જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર હોય તે વિશે જણાવે.

15 મિનિટ
અભ્યાસ કરો - જવાબદારીના જૂથો
45 મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી

પ્રભુ દરરોજ પોતાની પાછળ ચાલનારાઓને ઈસુ જેવાં બનાવે છે તે વિશેના ચાર માર્ગો તમે જોશો.

15 મિનિટ
કેવી રીતે તમે પ્રાર્થનામાં એક કલાક ગાળો છો

એક કલાક પ્રાર્થનામાં ગાળવો કેટલું સરળ છે તે જુઓ.

15 મિનિટ
અભ્યાસ કરો - પ્રાર્થનાનું ચક્ર
60 મિનિટ
ચર્ચા કરો - પ્રાર્થનાનું ચક્ર
5 મિનિટ
સંબંધાત્મક કારભારીપણું– 100ની યાદી

તમારા સંબંધોના સારા કારભારી બનવા માટે તમને મદદરૂપ થઈ શકે તે માટે તૈયાર કરવામાં આવેલું સાધન.

15 મિનિટ
અભ્યાસ કરો - 100 વ્યક્તિઓની યાદી તૈયાર કરો
30 મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
રાજ્યની અર્થવ્યવસ્થા

પ્રભુનું અર્થતંત્ર જગતના અર્થતંત્રથી કેવી રીતે અલગ છે તે શીખો. જેમને અગાઉથી જે કંઈ આપવામાં આવ્યું છે તેમાં તેઓ વિશ્વાસુ રહે છે તેમને પ્રભુ વધારે આપે છે.

15 મિનિટ
ચર્ચા કરો - શું દરેક શિષ્યએ બીજાઓને જણાવવું જોઈએ?
5 મિનિટ
સુવાર્તા અને કેવી રીતે સુવાર્તા આપવી

માણસજાતની શરૂઆતથી તેના અંત સુધીની વાત જણાવવા દ્વારા કેવી રીતે સુવાર્તા પ્રગટ કરી શકાય તે શીખો.

15 મિનિટ
અભ્યાસ કરો - સુવાર્તા પ્રગટ કરવી.
45 મિનિટ
બાપ્તિસ્મા અને કેવી રીતે તે કરી શકાય

ઈસુએ કહ્યું કે, ''તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ...'' આ કાર્યનો કેવી રીતે અભ્યાસ કરવો તે શીખો.

15 મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
તમારી 3 મિનિટની સાક્ષી તૈયાર કરો

ઈસુએ તમારા જીવન પર કેવી રીતે અસર ઉપજાવી છે તેની 3 મિનિટની સાક્ષી આપતાં શીખો.

15 મિનિટ
અભ્યાસ કરો - તમારી સાક્ષી બીજાઓને જણાવવા વિશે
45 મિનિટ
દર્શન આપવું,મોટામાં મોટો આશીર્વાદ

ફક્ત એક જ નહિ પરંતુ આખા કુટુંબો આત્મિક રીતે પ્રભુનાં શિષ્યો બને અને આવનારી પેઢીઓને પણ પ્રભુ પાસે લાવે તેની સરળ પદ્ધતિ શીખો.

15 મિનિટ
બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી

શિષ્ય બનાવવાની પદ્ધતિમાં બતકનાં બચ્ચાંની વાત કેવી રીતે ઉપયોગી છે તે શીખો.

15 મિનિટ
ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો

દેવનું રાજ્ય નથી તે જોવાની શરૂઆત કરો. આ એવાં ક્ષેત્રો છે જ્યાં પ્રભુ સૌથી વધારે કાર્ય કરવા માગે છે.

15 મિનિટ
પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી

આ તો પ્રભુ સાથેના આપણા ગાઢ સંબંધની ઉજવણી કરવાની સરળ રીત છે. તેની ઉજવણી કરવાની સરળ રીત શીખો.

15 મિનિટ
અભ્યાસ કરો - પ્રભુભોજન
૧૦ મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
કેવી રીતે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી જોઇએ

બીજાઓ માટે પ્રાર્થના કરવા માટેની પ્રભુની આજ્ઞાને આધીન થવાની આ એક સરળ રીત છે. અને તે એવું લાગે કે - ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી.

15 મિનિટ
શાંતિનો પુત્ર અને કેવી રીતે તેને શોધવો

શાંતિના પુત્રને શોધો અને તમને તે મળ્યો છે તે કેવી રીતે જાણશો.

15 મિનિટ
પ્રાર્થનાની BLESS પદ્ધતિ

બીજાઓ માટે પ્રાર્થના કરવાની રીતો યાદ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરો.

15 મિનિટ
અભ્યાસ કરો - BLESS પ્રાર્થના
15 મિનિટ
અભ્યાસ કરો - ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી
૯૦ મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે

શિષ્યો શું જાણે છે તે મહત્ત્વનું છે - પરંતુ તેઓ જે જાણે છે તેનું શું કરે છે તે તેનાથી વધારે મહત્ત્વનું છે.

15 મિનિટ
3/3/ જૂથની સભાનો નમૂનો

ઈસુના શિષ્યોનું 3/3 સભ્યોનું બનેલું જૂથ એકઠું થશે, પ્રાર્થના કરશે, શીખશે, વૃદ્ધિ પામશે, સંગત કરશે અને જે શીખ્યા છે તેનો અભ્યાસ કરીને તેને આધીન થશે અને બીજાઓને જણાવશે. આ રીતે 3/3 સભ્યોનું જૂથ એ ફક્ત એક નાનું જૂથ જ નહિ પરંતુ એક સરળ મંડળી બની જશે.

૭૫ મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
પરિપક્વ થઈ રહેલા શિષ્યો માટે તાલીમ પ્રક્રિયા

તાલીમ ચક્ર વિશે શીખો અને શિષ્યો બનાવવામાં તે કેવી રીતે ઉપયોગી થાય છે તેનો વિચાર કરો.

15 મિનિટ
અભ્યાસ કરો - 3/3 જૂથમાં
૯૦ મિનિટ
ચર્ચા કરો - 3/3 જૂથનો અનુભવ
૧૦ મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
આગેવાનીના એકમો

આગેવાનીનું જૂથ તો એ સ્થાન છે જ્યાં જે વ્યક્તિને આગેવાની આપવાનું તેડું હોય તે વ્યક્તિ તેમાં સેવા આપવાનો અભ્યાસ કરીને તેના તેડાનો વિકાસ કરી શકે છે.

15 મિનિટ
અભ્યાસ કરો - 3/3 જૂથમાં
૯૦ મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો

કેવી રીતે શિષ્યો બનાવવાનું કાર્ય ફક્ત એક જ પ્રવૃત્તિ નથી તે જુઓ. એક જ સમયે ઘણાં કાર્યો થઈ શકે છે.

15 મિનિટ
ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે

વૃદ્ધિ કરવી અને ખાસ કરીને ઝડપથી વૃદ્ધિ કરવી તે મહત્ત્વનું છે. ઝડપ શા માટે મહત્ત્વની છે તે જુઓ.

15 મિનિટ
હંમેશા બે મંડળીના સહભાગી

ઈસુની એ આજ્ઞા કે જાઓ અને સુવાર્તા પ્રગટ કરો તેને કેવી રીતે આધીન થવું તે શીખો.

15 મિનિટ
ત્રણ મહિનાની યોજના

હવે પછીના ત્રણ મહિનામાં ઝુમ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરશો તે વિશેની તમારી યોજના બનાવો અને તે વિશે જણાવો.

15 મિનિટ
અભ્યાસ કરો - 3 મહિનાની યોજના બનાવો
60 મિનિટ
ચર્ચા કરો - જૂથમાં 3 મહિનાની યોજના જણાવો
૨૦ મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
ચકાસણી કરો, પ્રાર્થના કરો અને નિરીક્ષણ કરો
5 મિનિટ
પ્રશિક્ષણની તપાસયાદી

વૃદ્ધિ કરનારા શિષ્યો બનાવવા માટે તમારા બળ અને નિર્બળતાઓ વિશે ઝડપથી જાણવા માટેના એક સમર્થ સાધનનો ઉપયોગ કરી શકો છો.

15 મિનિટ
અભ્યાસ કરો - પ્રશિક્ષણની તપાસ યાદી - સ્વમૂલ્યાંકન
૧૦ મિનિટ
માળખામાં આગેવાની

વૃદ્ધિ પામતી મંડળીઓ કેવી રીતે એકબીજા સાથે સંપર્કમાં રહી શકે અને વિકાસ પામેલા આત્મિક કુટુંબ તરીકે સાથે મળીને જીવન જીવી શકે તે વિશે શીખો.

15 મિનિટ
મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો

આ જૂથમાં 3/3 જૂથમાં આગેવાની આપનાર અને તેની શરૂઆત કરનાર લોકોનો સમાવેશ થાય છે. તે 3/3 જૂથની પદ્ધતિને અનુસરે છે અને તમારા વિસ્તારમાં પ્રભુના કાર્યનું મૂલ્યાંકન કરવાનો સારો માર્ગ છે.

15 મિનિટ
ચાર પ્રકારની જમીનનું સાધન

ચાર ક્ષેત્રોનો આલેખ તો આગેવાનોના જૂથ દ્વારા તેમની આસપાસ દેવના રાજ્યની પ્રવૃત્તિ અને હાલના પ્રયત્નોનું સ્તર જાણવા માટેનું એક સરળ સાધન છે.

15 મિનિટ
પેઢીગત નક્શાનું આલેખન

પેઢીઓનો નકશો તૈયાર કરવો એ પણ આગેવાનોને તેમની આસપાસ થતી વૃદ્ધિને સમજવા માટેનું સરળ સાધન છે.

15 મિનિટ
અભ્યાસ કરો - 3/3 સહકર્મીઓને શિક્ષણ આપવું
60 મિનિટ
અભ્યાસ કરો - ચાર ક્ષેત્રો
૧૦ મિનિટ
અભ્યાસ કરો - પેઢીઓનો નકશો તૈયાર કરવો
૧૦ મિનિટ
આગળ જુઓ
5 મિનિટ
Loading...
Loading...
Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (Jordanian)
العربية التونسية Arabic (Tunisian)
Armenian Armenian
Sign Language American Sign Language
বাংলা Bengali (India)
भोजपुरी Bhojpuri
Bosanski Bosnian
中文(繁體,香港) Cantonese (Traditional)
中文(简体) Chinese (Simplified)
中文(繁體) Chinese (Traditional)
Hrvatski Croatian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिन्दी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
മലയാളം Malayalam
मराठी Marathi
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
فارسی Persian/Farsi
Polski Polish
Português Portuguese
ਪੰਜਾਬੀ Punjabi
Русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Soomaali Somali
Español Spanish
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اردو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba